કેટલીક વાતો એવી હોય છે કે કાગળને રહસ્યમય બનાવે છે.કેટલીક ખાટીમીઠી યાદો જ્યારે કાગળમાં જડાઈ જાય ત્યારે કાગળને રહસ્યમય બનાવે છે.જીવનની સફર દ્રારા અંકાયેલી બાબતો કાગળને રહસ્યમય બનાવે છે,કેટલી અંગત બાબત કાગળને રહસ્યથી ભરપુર કરે છે,કેટલીક જીવનની છણાવટ કાગળની રહસ્યમય બનાવે છે,આપણા દુઃખની અંગત બાબત કાગળને રહસ્યમય બનાવે છે.રહસ્યોની શ્રુંખલા કાગળને વધુ રહસ્યમય બનાવે છે...કાગળના રહસ્યો જીવનના બોધપાઠ આપે છે તો ભુતકાળની ભૂલોથી શીખવે છે,રહસ્યો તો જીવનની સફર યાદગાર બનાવે છે...😍
શૈમી ઓઝા "લફ્ઝ"
Follow Shaimee oza लफ्ज् On
Stck Reader Shaimee oza लफ्ज्'s stories, at your fingertips as soon as they are published
રહસ્યમય કાગળ
કેટલીક વાતો એવી હોય છે કે કાગળને રહસ્યમય બનાવે છે.કેટલીક ખાટીમીઠી યાદો જ્યારે કાગળમાં જડાઈ જાય ત્યારે કાગળને રહસ્યમય બનાવે છે.જીવનની સફર દ્રારા અંકાયેલી બાબતો કાગળને રહસ્યમય બનાવે છે,કેટલી અંગત બાબત કાગળને રહસ્યથી ભરપુર કરે છે,કેટલીક જીવનની છણાવટ કાગળની રહસ્યમય બનાવે છે,આપણા દુઃખની અંગત બાબત કાગળને રહસ્યમય બનાવે છે.રહસ્યોની શ્રુંખલા કાગળને વધુ રહસ્યમય બનાવે છે...કાગળના રહસ્યો જીવનના બોધપાઠ આપે છે તો ભુતકાળની ભૂલોથી શીખવે છે,રહસ્યો તો જીવનની સફર યાદગાર બનાવે છે...😍
Delightful Reading Experience
Experience stories by Shaimee oza लफ्ज् in a whole new light
Good morning
Shaimee oza लफ्ज् Me Liya
One Home for All Purchases
Pick up stories where you left off and discover new stories

Write a comment ...